પાકિસ્તાનના ક્યા મહાન ક્રિકેટરે વર્લ્ડ ચેમ્પિયન સામી સહિતના ક્રિકેટરોને 'ફટીચર' ગણાવ્યા ? જુઓ વિડીયો

Continues below advertisement

લાહોરઃ પાકિસ્તાન સુપર લીગની ફાઇનલ મેચનું લાહોરમાં આયોજન કરાવવા પર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાને નારાજગી વ્યક્ત કરી હતી. ઇમરાન ખાને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર ડૈરેન સેમ્મી સહિતના વિદેશી ખેલાડીઓને રમાડવા પર નારાજગી વ્યક્ત કરતા તેમને ‘થર્ડ ક્લાસ’ ક્રિકેટરો ગણાવ્યા હતા. 

ઇમરાન ખાને જણાવ્યું હતું કે, જે સારા ખેલાડીઓ હતા તેમણે લાહોરમાં ક્રિકેટ રમવાનો ઇનકાર કરી દીધો અને બીજા થર્ડક્લાસ ક્રિકેટરોને અહીં રમવા લેતા આવ્યા હતા. ઇમરાને કહ્યું કે, કરફ્યું જેવી સ્થિતિમાં મેચ રમાડવાનો કોઇ અર્થ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram