લખનઉમાં વેપારીને ત્યાં ITના દરોડા, 100 કિલો સોનું, 10 કરોડ કેશ જપ્ત
Continues below advertisement
લખનઉમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સૌથી મોટી રેડ કરીને 100 કિલો સોનું અને 10 કરોડ રૂપિયાની કેશ જપ્ત કરી છે. આ રેડ લખનઉના મોટા બિઝનેસ મેન રસ્તોગી બ્રધર્શના ત્યાં પાડવામાં આવી જેમા 36 કલાકની તપાસ બાદ સોનું મળી આવ્યું હતું. આઇટીએ રસ્તોગી બ્રધર્શના ઘર અને ઓફિસમાં 36 કલાક સુધી શોધખોળ કરી અને અંતે રેડમાં સોનાના દાગીના મળ્યા, સોનાના બિસ્કીટ હૉલમાર્કના માર્કાવાળા વેરિફાઇડ હતા, એટલે કે સોનાની શુદ્ધતા 99.9 ટકા હતી.
Continues below advertisement