ભારતીય વાયુ સેનામાં સામેલ થયાં ચિનૂક હેલીકોપ્ટર, જાણો ક્યા-ક્યા યુદ્ધમાં થયો છે તેનો ઉપયોગ
Continues below advertisement
ચિનૂકની ખાસિયત એ છે કે તેના ઉપર બે ટેલ-રોટર એટલે કે પાંખીયા હોય છે અને તે સંપૂર્ણ રીતે ડિજીટલ કોકપિટ મેનેજમેન્ટ સિસ્ટમની સાથે સાથે નાઈટ વિઝન ગ્લાસ અને હેલમેટ માઉન્ટેડ ડિસ્પ્લે છે.
Continues below advertisement