ભારત-પાકના સંબંધોને લઈને પૂર્વ પ્રધાનમંત્રી અટલજીએ રજૂ કરી કવિતા, વ્યક્ત કર્યો આક્રોશ, જુઓ VIDEO
Continues below advertisement
નવી દિલ્લી: પાકિસ્તાને ભારત સાથે હંમેશાં અવર ચંડાઇ કરી છે. આઝાદીથી આજ દીન સુધી પાકિસ્તાન ક્યારેય તેની હરકતથી બાજ આવ્યુ નથી. ભારત- પાકના સંબંધોના સંદર્ભમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયે એક કાવ્ય પણ રજૂ કર્યુ છે. મૃદુભાષી અને સહર્હય ગણતા અટલજીની કવિતામાં નાપાક પાકિસ્તાન પ્રત્યે શાબ્દિક આક્રોશ વ્યક્ત થતો હતો. તો જુઓ અટલજીની આ કાવ્ય વિશે..
Continues below advertisement