હાલ આઇપીએલ 2018 ચાલી રહી છે, ત્યારે ક્રિકેટના ચાહકનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ધોનીનો ફેન ધોની રમવા આવતાં જ પોતાની ટિ-શર્ટ બદલી નાંખે છે.