પ્લેનમાં સૂઈ ગયેલા સાથી ક્રિકેટર સાથે ધવને કરી કેવી મજાક? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
IPLમાં કેન વિલિયમસનની કેપ્ટનસીમાં રમી રહેલી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ હાલ સારો દેખાવ કરી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચમાં જીત હાંસલ કરી છે. આ ટીમનો મજાક-મસ્તી કરતો એક વીડિયો વાયરલ થયો છે. શિખર ધવને પ્લેનમાં મુસાફરી દરમિયાન પોતાના ટીમ મેમ્બર્સના નાકમાં દમ લાવી દીધો હતો.