પૂર્વ ડીજીપી પી.પી પાંડેને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મળી રાહત

Continues below advertisement

ગુજરાતના પૂર્વ ડીજીપી પી.પી. પાંડેને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપી છે. પી.પી. પાંડેએ કેસમાંથી ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી હતી જે અરજી સીબીઆઈ કોર્ટે મંજૂર કરી હતી. પી.પી. પાંડે હવે આ કેસમાંથી મુક્ત થઈ ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram