ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહેશ શાહને આઇટી ઓફિસ લઈ જવાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ આજે મહેશ શાહની વધુ પૂછપરછ કરવાની હોવાથી તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્સ ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજે મહેશ શાહની વધુ પૂછપરછ કરવામાં આવશે, ત્યારે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે, મહેશ શાહ કાળાં નાણાં અંગે કોના નામોનો ખુલાસો કરે છે.