વલસાડના શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સ પર આઈટીના દરોડા
Continues below advertisement
વલસાડના જાણીતા જ્વેલર્સ શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સ પર આઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના કારણે વાપી-વલસાડના જ્વેલર્સમાં ફફડાટ ફેલાયો છે. કાર્યવાહી દરમિયાન કાળું નાણું બહાર આવે તેવી શક્યતા છે.
Continues below advertisement