જામ વંથલીના વૃદ્ધે આજે સાંજે પાંચ વાગ્યે પોતાના મૃત્યુની કરી છે આગાહી, જુઓ વીડિયો

Continues below advertisement
જામ વંથલીના 77 વર્ષીય વૃદ્ધે આજે પોતાના મૃત્યુની આગાહી કરી છે. જેને લઈને આ વૃદ્ધ હાલ ભારે ચર્ચામાં આવી ગયા છે. તેમને જોવા માટે આસપાસના ગામોથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 77 વર્ષીય હરિબાપાની આગાહીને કારણે હાલ ભારે ચર્ચા છે. હાલ, જામ વંથલી ખાતે ભજન-કિર્તન પણ શરૂ થઈ ગયા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram