જમ્મુ-કાશ્મીરઃ પુલવામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, બે આતંકી ઠાર, જુઓ વીડિયો
Continues below advertisement
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓ ઠાર થયા હતા, જ્યારે એક જવાન શહીદ થયો છે. ઉપરાંત બે જવાન ઘાયલ થયા છે. ઘટના બાદ પુલવામામાં સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે.
Continues below advertisement