જામનગરઃ યુવકની માથામાં પથ્થરના ઘા મારી કરાઇ હત્યા, જુઓ LIVE VIDEO

Continues below advertisement
જામનગરઃ શહેરના ગોકુલ નગર વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી નાંખવામાં આવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુવકની પિતા-પુત્ર મળીને માથામાં પથ્થર અને છરીના ઘા મારીને હત્યા કરી નાંખે છે. આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram