બનાસકાંઠાઃ ડીસા-ભીલડી હાઇવે પર હિટ-એન્ડ રનની ઘટના, પરિવારનો આબાદ બચાવ, જુઓ CCTV

Continues below advertisement
ડીસાઃ બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. હાઇવે પર આવેલી વસંત હોટલ પાસે પૂરપાટ ઝડપે જઇ રહેલા એક જીપે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જીપની ટક્કરથી બાઇક પર સવાર માતા પિતા અને તેમના બાળકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. અકસ્માત બાદ બાળક ઉભો થઇને માતા પાસે દોડી ગયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram