જીતુ વાઘાણી ને પરેશ ધાનાણી એકબીજાને કેમ ભેટી પડ્યા? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ ગઈ કાલે રાજ્યસભાની ચાર બેઠકો માટેની ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસના એક-એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ચૂંટણી બિનહરીફ થઈ ગઈ છે. ગઈ કાલે જીતુ વાઘાણી અને પરેશ ધાનાણી વચ્ચે બેઠક પછી આ નિર્ણય લેવાયો હતો. ફોર્મ પરત ખેંચાયા પછી બંને હળવા મૂળમાં જોવા મળ્યા હતા.
Continues below advertisement