જૂનાગઢઃ PGVCLના કર્મચારીએ નદીમાં તરી સિટી ફીડર કર્યું ચાલું, જુઓ LIVE VIDEO
Continues below advertisement
જૂનાગઢઃ પી.જી.વી.સી.એલ. માણાવદર પેટા વિભાગીય કચેરીના કર્મચારીએ જીવના જોખમે નદીમાં તરીને સિટી ફીડરની લાઇન ચાલું કરી હોવાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. લાઈનમેન રાજુભાઈ રાઠવા તથા સ્ટાફે નદીમાં તરીને અને સિટી ફીડર બંધ હતું તેનું સમારકામ કર્યું હતું.
Continues below advertisement