18 વર્ષ પછી કલોલ પાલિકા ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી, ભાજપે શું લગાવ્યો આક્ષેપ? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ કલોલ નગરપાલિકા ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી છે. ભાજપના 4 સભ્યો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસની સત્તા આવી છે. બીજી તરફ ભાજપે કરોડોની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement