અમદાવાદ: ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતા વ્યક્તિ ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા નજીક એક વ્યક્તિના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતા વ્યક્તિને ઈજા પહોંચી છે. આ વ્યક્તિ પાસે કાર્બન કંપનીનો સ્માર્ટફોન હતો જે ખિસ્સામાં અચાનક બ્લાસ્ટ થતા તેને કમરના ભાગે ઈજા પહોંચી છે.