આ હોટ ટીવી એક્ટ્રેસ વાળ સરખા કરતી હતી ને પાછળથી કોણે તેના વાળમાં હાથ ફેરવતાં તેણે કરી દીધી બૂમાબૂમ ? જુઓ વીડિયો

Continues below advertisement
નવી દિલ્લીઃ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ટીવી શો 'કયામત કી રાત'ના સેટનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કરિશ્મા પોતાના વાળ ઓળાવી રહી છે. આ સમયે જ પાછળથી કોઈ અજાણ્યો શખ્સ આવીને તેને વાળમાં હાથ ફેરવવા લાગતાં તે ડઘાઇ જાય છે અને બૂમાબૂમ કરવા લાગે છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram