કૈટરીના કેફે પોસ્ટ કર્યો એવો વીડિયો કે તમે હસવાનું રોકી નહીં શકો...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્હીઃ કૈટરીના કેફ હાલમાં જ ફિલ્મ ટાઈગર જિંદા હૈનું શૂટિંગમાં વ્યસ્તછે. પરંતુ આ વ્યસ્ત શેડ્યૂઅલમાં પણ કૈટરીનાએ પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવાનું ભૂલતી નથી. શૂટિંગની તસવીર હોય કે પોતાના મસ્તીના પળની તસવીર કૈટરીના તેને ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહે છે. પરંતુ આ વખતે કૈટરીનાએ પોતાની ફિલ્મના સેટ પરથી એક એવો વીડિયો પોસ્ટ કર્યો જે શરૂઆતમાં જોઈને તમે દંગ રહી જશે, પરંતુ બાદમાં વીડિયોને અંત સુધી જોતા તમે ખુદને હસવાથી રોકી નહીં શકો.