ખેડાનું 3 હજારની વસ્તી ધરાવતું આ ગામ બન્યું છે કેશલેસ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ સરકારના નોટબંધીના નિર્ણય બાદ કેશલેશ તરફ લોકો આગળ વધે તેવા પ્રયતાનો કરી રહી છે. ત્યારે અમદાવાદની નજીક આવેલ ખેડા જિલ્લાનું વિરોલ ગામ આદર્શ બન્યું છે. 3000 હજારની વસ્તી ધરાવતું આ ગામ કેશલેશ બન્યું છે. આ ગામને બેન્ક ઓફ બરોડાએ દત્તક લીધું છે.
આ ગામને કેશલેશ તરફ આગળ વધારવા બેન્ક તરફથી પ્રયત્નો કરવામાં ગામને ડિજિટલ અને ઇ-ગ્રામ બનાવા અનેક સુવિષાઓ આપી છે. ગામના દરેક લોકો પાસે એટીએમ અને ડેબિટ કાર્ડ છે તો ગામમા એટીએમ અને પ્રિન્ટર મશીન પણ લગાડવામાં આવ્યા છે. અહીં સ્કૂલના દરેક વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બનાવામાં આવ્યા છે, તો સાથે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીને પણ લિંક અપ કરવામાં આવી છે
.
આ ગામમા કરીયાણાની દુકાનથી લઇ નાનામાં નાની દુકાનોમાં સવાઈપ મશીનો મુકવામાં આવ્યા છે. અહીં 10 રૂપિયાથી લઈ 1000 રૂપિયાની વસ્તુ ખરીદે તે કેશલેશથી ગામની મહિલાઓ હોઈ કે બીજા કોઈ દરેકની પાસે એટીએમ કાર્ડ હાજર હોય .
બેન્ક ઓફ બરોડા એ ગામને ઓળખ આપવા આખા ગામને એક કલરથી સજાવટ કરી છે. ગામના યુવાનો પોતાના મોબાઈલ એમ કનેક્ટ એપ્લિકેશન નો ઉપયોગ કરે છે. નાનામાં નાની રકમ પણ ઇ વોલેટથી ટ્રાંસફર કરે છે. ખેડૂતો પણ ઇ-વોલેટથી ડીઝલ પુરાવે છે