સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવા મામલે કિંજલ દવેએ શું કહ્યું, જુઓ Video
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ પોતાનો બિભસ્ત ફોટો સોશિયલ મીડિયા વાયરલ કરાયો હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચમાં નોંધાવી હતી. જે સબબ ક્રાઇમબ્રાંચે અમદાવાદના જ રહેવાસી નિરજ મકવાણા (ઉ.25)ની ધરપકડ કરી છે. આરોપી દ્વારા ફોટોશોપમાં પોતાના અને ગાયિકા કિંજલ દવેના ફોટા મોર્ફ કર્યા હતા, જે અંગેની ફરિયાદ કિંજલ દવેએ કરી હતી. વીડિયોમાં જુઓ આ મામલે કિંજલ દવેએ શું કહ્યું.