ઉત્તર ભારતમાં આવેલી આંધીથી યુપી, બિહાર, પશ્ચિમ બંગાળમાં થઈ કુલ 40થી વધુ લોકોના મોત થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે.