કચ્છ: ટ્રકની પાછળ કાર ઘુસી જતા ત્રણના મોત, બાળકનો આબાદ બચાવ, જુઓ વીડિયો
Continues below advertisement
કચ્છ:આડેસર નજીક રોડ પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બાળકનો આબાદ બચાવ થયો હતો. રાજસ્થાનનો પરિવાર ગાંધીધામથી રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડયો હતો.
Continues below advertisement