ભાજપમાં જોડાયેલા બાવળીયાને મળ્યા કયા ખાતા? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયાને ત્રણ ખાતાની વહેંચણી કરવામાં આવી છે. બાવળીયાને પાણી પુરવઠા, પશુ પાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધી પાણી પુરવઠા ખાતું પરબત પટેલ પાસે હતું. જે હવે બાવળીયાને અપાયું છે.
Continues below advertisement