ફેફસાં સુધી કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે કે નહીં આ રીતે ઘરે બેઠા કરો ચેક
Continues below advertisement
કોરોનાની બીજી લહેર દેશમાં મોતનું તાંડવ મચાવી રહી છે. મોટાભાગના લોકો હોમ આઇસોલેશનમાં રહીને સારવાર લઇ રહ્યાં છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને એક ચિતા રહે છે કે ફેફસાં કેટલી હદે સંક્રમિત થયા છે. તો ફેફસાં સંક્રમિત છે કે નહીં તે જાણાવા માટે ઘર પર રહીને જ એક ટેસ્ટ કરી શકાય છે. તો જાણીએ કઇ રીતે ઘર પર રહીને ફેફસાં કેટલા સંક્રમિત છે જાણી શકાય છે.
Continues below advertisement