કોરોના કાળમાં ઈમ્યુનિટીને મજબૂત બનાવવા આ ચીજોનું કરો સેવન, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના (Health Experts) કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. કોરોના કાળમાં શરદી-ઉધરસથી પણ લોકોની ઉંઘ ઉડી જાય છે. આ સ્થિતિમાં સંક્રમણથી બચવાનો ઉપાય જરૂરી છે. ઈમ્યુનિટી મજબૂત બનાવવા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ મદદ કરી શકે છે. મજબૂત ઈમ્યુનિટી વાયરલ ઈન્ફેકશન અને અનેક પ્રકારની બીમારીથી બચાવવાનું કામ કરે છે.
Continues below advertisement