આ ઘરેલુ નુસખાથી અચૂક દૂર થશે ચહેરા પરની કરચલીઓ, કારગર છે ઉપાય, અપનાવી જુઓ

Continues below advertisement

આ ઘરેલુ નુસખાથી ચહેરા પરની  કરચલીઓ અચૂક દૂર થશે. મુલતાની માટીમાં કાકડીનો રસ, ટામેટાંનો રસ, મધને મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. અડધા કલાક બાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી દો સપ્તાહમાં આ પ્રયોગ 2 વખત કરો. ધીરે ધીરે કરચલીઓ દૂર થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram