મન્ચુરિયનની પહેલી ડિશ ક્યારે અને ક્યાં બનાવાઇ? શું તમે જાણો છો?
Continues below advertisement
મંચુરિયન. એક એવી ડિશ. જેના નામ પરથી ચાઈનીઝ લાગે છે. પણ હકીકતમાં તેને પહેલીવાર ભારતમાં બનાવવામાં આવી હતી. ચટપટા મંચુરિયનની ચટપટી વાતો આપને જણાવીશ ફૂડ હિસ્ટ્રીમાં. મંચુરિયનને લોકો પસંદ કરે છે સ્ટાટર તરીકે,ચમકીલા તેલમાં તળાતું, ભારતીય શાકભાજી અને મસાલાથી ભરપુર મંચુરિયન છે ઈંડિયન-ચાઈનીઝ ડીશ.
જો કે સૌથી પહેલી મંચુરિયન ડિશ ભારતમાં મુંબઈમાં બનાવવામાં આવી. આપને થોડુ અજીબ લાગશે પણ આ સાચી વાત છે. મંચુરિયન કોલકાતામાં ભારતીય શેફ નેલ્સન વાંગે બનાવ્યુ.
Continues below advertisement