યોગ ભગાવે રોગઃ યુવાનોને થતી જટિલ બિમારીઓને દૂર કરવા કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
યુવાનોને નાની ઉમરમાં થાયરોઈડ, ડાયાબિટીસ જેવા થતા જટિલ રોગો એ ચિંતાનો વિષય છે. જેના માટે એલોવેરા, દૂધી, વગેરેનો જ્યુસ, ઓટ્સ, દળિયા, સ્પ્રાઉટ્સ વગેરે ખાવાથી વિવિધ પ્રકારની બિમારીને દૂર કરી શકાય છે.
Continues below advertisement