બાળકો માટે કોરોના કેટલો ઘાતક? બાળકોમાં કેવા લક્ષણો જોવા મળી રહ્યા છે? શું કહી રહ્યા છે બાળરોગ નિષ્ણાંત?

Continues below advertisement

કોરોનાની બીજી લહેરમાં બાળકો વધુ પ્રમાણમાં કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. બાળકોમાં કોરોનાના લક્ષણો સમજવામાં માતા પિતા થાપ ખાઇ રહ્યા છે. બાળકોમાં કોરોનાના કેવા લક્ષણો જોવા મળે છે તેને લઇને  બાળરોગ નિષ્ણાંત સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram