વૉકિંગથી હૃદયને શું થાય છે ફાયદો?
Continues below advertisement
શરીરના હાડકા મજબૂત કરવા,બ્લડપ્રેશરનું જોખમ ઘટાડવા, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોથી બચવા આપ શું કરી શકો છો? બસ દરરોજ કરો 30 મિનિટ વોકિંગ અને શરીરની એક્સ્ટ્રા ચરબી રિડ્યુસ કરવાની સાથે જ મેળવો અન્ય ફાયદા પણ.જ્યારે ફિટ રહેવા માટે તમે અનેક ઉપાય કરતા હોય ત્યારે આપની માટે એ જાણવું પણ જરૂરી છે કે તમે માત્ર 30 મિનિટ ચાલીને પોતાની બોડીને શેપમાં તો લાવી જ શકો છો પરંતુ સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકો છો.
Continues below advertisement