કોરોનાની વેક્સિન શું છે? પ્રથમ ડોઝ લીધા બાદ તે શરીરમાં કઇ રીતે અસર કરે છે?
Continues below advertisement
રાજ્યમાં અત્યાર સુધીમાં 62,30,249 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. જ્યારે 7,64,349 વ્યક્તિઓને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. કોરોનાની રસી શું છે અને તે કેવી રીતે કામ કરે છે તેને લઇને એબીપી અસ્મિતાએ ડોક્ટર્સ સાથે વાતચીત કરી હતી.
Continues below advertisement
Tags :
Corona Vaccine