કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કેટલો છે ખતરનાક? કેવી રીતે પડ્યું નામ?
gujarati.abplive.com
Updated at:
20 Dec 2021 02:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાનો નવો વેરિએંટ ઓમીક્રોન, જે વિશ્વ માટે પડકાર બની રહ્યો છે. હું તમને જણાવું કે આખરે એવું તો શું છે કોરોનાના નવા વેરિએંટમાં, જેના કારણે વૈજ્ઞાનિકો આ વાયરસને ખતરનાક કહી રહ્યા છે. કેમ આ નવા વેરિએંટથી આપણે ડરવાની જરૂર છે.