યોગ ભગાવે રોગ: ઘૂંટણમાં થયેલા ઘસારાથી થતા દુખાવાને મટાડવા માટે ગાયનું ઘી કારગર,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાયના ઘીમાં અખરોટ અને દૂધનો માવો નાંખીને શેકવો અને બાદમાં હલવો બનાવીને આરોગવાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકાય છે. ઘૂંટણમાં થયેલા ઘસારાથી થતા દુખાવાને મટાડવા માટે આ હળવો ફાયદાકારક છે. ખાંડના સ્થાને ગોળ વાપરવો તંદુરસ્તી માટે હિતાવહ છે. આ ઉપરાંત સૂર્યનમસ્કાર, પ્રણાયામ અને યોગાસન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિઓ વધે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Milk ABP News Cow State Cold Ghee ABP Live ABP News Live ABP Asmita Live Knee ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Halwa Asmita Gujarati News Walnut Dough