બાળકોને હાલમાં કોરોનાની વેક્સિન ન લગાવવાની કોણે કરી અપીલ?
Continues below advertisement
અમીર દેશોને અપીલ છે કે બાળકોને કોરોનાની વેક્સિન ન આપીને ગરીબ દેશોને આપો. કેનેડા અને અમેરિકામાં બાળકોના વેક્સિનેશન માટે મંજૂરી મળી છે. ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ટેડોસ અદનોમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમીર દેશોને બાળકોની વેક્સિનેશન ન કરવાની સલાહ આપી. આ મુદ્દે બીજી વખત વિચાર કરો અને વેક્સિન ગરીબ દેશોને દાન કરો. ભારતમાં કોવિડની બીજી લહેરથી સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.
Continues below advertisement