યોગ ભગાવે રોગ: ચર્મ રોગથી બચવા માટે આયુર્વેદિક લેપ ગુણકારી, જાણો કઈ વસ્તુઓનો થાય છે ઉપયોગ?
Continues below advertisement
યોગાસનથી શરીર અને ત્વચાને તંદુરસ્ત રાખી શકાય છે. દહી, અલોવેરા, ઓટ્સ, મધ વગેરે જેવી વસ્તુઓ આયુર્વેદિક લેપનું કામ કરે છે. ચહેરા અને શરીર પર લગાવવાથી ચર્મ રોગ સારો થાય છે. અને સાથે જ ફળાહાર અને પ્રાણાયામથી પાચનશક્તિ મજબૂત બને છે.
Continues below advertisement