યોગ ભગાવે રોગઃ વાયરલ ફિવરનો કરો ઘરે જ ઈલાજ, જુઓ આ વીડિયો

Continues below advertisement

વાયરલ ફિવર(Viral Fever), કોરોનાથી ફિવર વગેરે જેવા તાવનો ઘરે જ ઈલાજ કરવા માટે ભ્રસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ કરવો જોઈએ. લવિંગ, ગળો,તુલસી આ ઔષધિઓ ખુબ જ ઉપયોગી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram