યોગ ભગાવે રોગઃ બ્લડપ્રેશરને બેલેન્સ કરવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
ગાયના ઘીમાં આમળાની પેસ્ટને શેકીને ખાવાથી બ્લડપ્રેશરને બેલેન્સ કરે છે. લોહીની કમી, બી ટ્વેલ્વની કમી, વગેરે કારણો લો બ્લડ પ્રેશર માટે જવાબદાર છે. કપાલ ભાતિ, અનુલોમ વિલોમ કરવાથી પણ મોટી રાહત રહે છે.
Continues below advertisement