યોગ ભગાવે રોગઃ શિયાળામાં બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

શિયાળામાં બ્લડ પ્રેશર ન વધે તેના માટે ડ્રાયફ્રુટના લાડુ ખાવાથી રાહત રહે છે. આ લાડુમાં સુકા મેવા અખરોટ, બદામ, કાજુ વગેરેને ગાયના ઘીમાં શેકવા જોઈએ. દૂધીનો જ્યુસ લોહીને શુદ્ધ કરે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram