યોગ ભગાવે રોગઃ કિડનીની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે કરો આટલું,જુઓ વીડિયો

Continues below advertisement

કિડનીની સમસ્યા, પથરી થાય, યુરિન લિકેજ થાય વગેરે જેવી સમસ્યાઓ માટે કોલથની દાળનો સૂપ પીવાથી રાહત રહે છે. આ દાળને સાંજે પાણીમાં પલાળીને સવારે તડકો લગાવી બે ચમચી ગાયનું ઘી, આદુ, વગેરે ઉમેરીને સૂપ બનાવી પીવો જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram