યોગ ભગાવે રોગઃનશાથી મુક્તિ મેળવવા માટે કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

યોગથી રોગ મુક્તિની સાથે સાથે નશા મુક્તિ પણ થાય છે. જેના માટે અજમો, ઈલાયચી,લવિંગ, વરિયાળી અને તજને પાણીમાં ઉકાળી પીવાથી નશાની ટેવ છૂટી શકે છે. ગુટકા ખાવાથી દાંત પીળા થઈ ગયા હોય તો તેના માટે દંતકાંતી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram