યોગ ભગાવે રોગઃ કોરોનાકાળમાં બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાકાળમાં બાળકોની ઈમ્યુનિટી ખૂબ જ મહત્વની છે. જેના માટે બાળકોને દૂધમાં ખજૂર અને તેમાં બ્રાહ્મી શંખપુષ્પીનો શરબત ઉમેરી આપવાથી સુપર હેલ્થ પ્રોટીન મળે છે. રાત્રે દૂધ અને સવારે ઉકાળો બાળકોને આપવો જોઈએ.આ કરવાથી અસાધ્ય રોગોનું નિવારણ લાવી શકાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram