યોગ ભગાવે રોગઃ તમામ પ્રકારના રોગને ભગાડવા કરો આ જ્યુસનું સેવન, જુઓ વીડિયો
Continues below advertisement
જુવાર, દૂધી અને એલોવેરાનો જ્યુસ તમામ પ્રકારના રોગોને ભગાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. જે સ્વાદમાં પણ સારો હોય છે, સાંધાના દુખાવાને સારો કરે છે સાથે લિવરને પણ સાફ કરે છે.
Continues below advertisement