યોગ ભગાવે રોગ: મખાનાની ખીર ખાવાથી વ્યસનમુક્તિમાં રાહત, પ્રાણાયામ એ સ્વસ્થ રહેવા માટે કારગર

Continues below advertisement

યોગાસનથી માત્ર રોગમુક્તિ જ નહીં પરંતુ વ્યસનમુક્તિ પણ મળે છે. રોજ સવારે જો મખાનાની ખીર ખાવામાં આવે તો વ્યસનમાંથી મુક્ત થઈ શકાય છે. આ ઉપરાંત ઓટ્સ પણ શરીર માટે ફાયદાકારક છે. રોજની દિનચર્યામાં જો સંતુલિત આહાર લેવામાં આવે તો તંદુરસ્તી જળવાઈ રહે છે. પ્રાણાયામ એ સ્વસ્થ રેહવા માટે કારગર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram