યોગ ભગાવે રોગઃ મનની શાંતિ અને સ્ટ્રેસ માટેનો રામણબાણ ઈલાજ,જુઓ વીડિયો
Continues below advertisement
ઓમકાર કરવાથી મનની શાંતિ મળશે. અનુલોમ વિલોમ અને પાંચ મીનિટ મૌન ધ્યાન કરવાથી સ્ટ્રેસમાંથી મુક્તિ મળશે. યોગ કરવાથી ઈન્દ્રિઓ પર નિયંત્રણ મેળવી શકાય છે.
Continues below advertisement