યોગ ભગાવે રોગ: રોજિંદા આહારમાં સમતોલન જાળવો અને નીરોગી રહો
Continues below advertisement
યોગાસન દ્વારા તંદુરસ્ત રહવું ખૂબ સરળ છે. રોજિંદા આહારમાં સમતોલન જાળવીને શરીર નીરોગી રાખી શકાય છે. અનુલોમ અને વિનોલમ એ શારીરિક પ્રક્રિયા માટે આશીર્વાદ સમાન છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી જો પ્રાણાયામ કરવામાં આવે તો રોગ આપણાંથી દૂર રહે છે.
Continues below advertisement