યોગ ભગાવે રોગ: કમરના દુખાવાને દૂર કરવા ધનુરાસન-મર્કટાસનનો નિયમિત અભ્યાસ કરો
Continues below advertisement
કમરના દુખાવાને દૂર કરવા માટે રોજ યોગાસન કરવા જરૂરી છે. 20 પ્રકારના અભ્યાસો દ્વારા કમર દર્દમાંથી છુટકારો મેળવી શકાય છે. ધનુરાસન અને મર્કટાસનનો નિયમિત અભ્યાસ કરો. રોગ ભગાવવા માટે યોગ સૌથી વધુ કારગર સાબિત થાય છે.
Continues below advertisement
Tags :
Yoga Baba Ramdev Health Tips Yog Bhagave Rog ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV