યોગ ભગાવે રોગ: પ્રાણાયામથી ડાયાબિટીસની બીમારીનો ઈલાજ શક્ય, ટાઈપ 1 અને 2થી છુટકારો મેળવો
Continues below advertisement
ડાયાબિટીસની બીમારી બાળકોથી લઈને મોટા વ્યક્તિઓમાં હવે સામાન્ય થઈ ગઈ છે. આ બીમારીનો ઈલાજ યોગાસનથી કરી શકાય છે. પ્રાણાયામથી ડાયાબિટીસની બીમારીનો ઈલાજ શક્ય છે. અનુલોમ, કપાલભાતી વગેરે દ્વારા,, ડાયાબિટીસને દૂર કરી શકાય છે. ટાઈપ 1 અને 2થી છુટકારો મેળવી શકાય છે.
Continues below advertisement