યોગ ભગાવે રોગઃ ઘડપણમાં થતી બિમારીઓ સામે લડવા માટેનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
Continues below advertisement
વધતી જતી ઉંમરમાં પણ યોગ કરવાથી તમામ રોગ સામે રક્ષણ મળે છે. બ્લડપ્રેશર અને થાઈરોડ જેવા રોગ સામે પહોંચી વળવામાં યોગ જ એકમાત્ર ઈલાજ છે.પ્રાણાયમ કરવાથી મોટાભાગના રોગથી બચી શકાય છે.
Continues below advertisement