યોગ ભગાવે રોગઃ શરીરના તમામ પ્રકારના રોગો સામે લડવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ, જુઓ વીડિયો

Continues below advertisement

તમામ રોગો સામે લડવા માટે પ્રાણાયામ સૌથી લાભકારક દવા છે. જેમાં પાંચ મિનીટ ભસ્ત્રિકા, પાંચથી દસ મીનિટ કપાલભાતી કરવાથી તણાવ દૂર થાય છે મન શાંત થાય છે અને સૌથી વધુ લાભ પણ મળે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram